02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ, રિક્ષાની ટક્કરે બાઈક ચાલકો પટકાયા, રિક્ષા ચાલકની સતર્કતાથી પ્રયાસ નિષ્ફળ રહ્યો

મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ, રિક્ષાની ટક્કરે બાઈક ચાલકો પટકાયા, રિક્ષા ચાલકની સતર્કતાથી પ્રયાસ નિષ્ફળ રહ્યો   19/04/2019

સુરત: બમરોલી રોડ ખાડી બ્રિજ પર બાઈક સવાર બે ઈસમોએ દોડતી રિક્ષામાં સવાર યુવકનો મોબાઈલ ઝૂટવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી રિક્ષા ચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી. અને બંને બાઈક ચાલકો પટકાયા હતા અને ફરાર થઈ ગયા હતા. રોડ પર મોબાઈલ સ્નેચિંગના પ્રયાસથી રોષે ભરાયેલા લોકોએ બાઈકને આગ ચાંપી દીધી હતી. ધોળા દિવસે મોબાઈલ સ્નેચિંગની ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલાં ધારાસભ્ય પાસેથી પણ મોબાઈલ ઝૂટવવાના પ્રયાસની ઘટના સામે આવી હતી.

Tags :