રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, 6ના મોત, 6 ઘાયલ

સુરતમાં માંડવીના કરંજ ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. માંડવી-કીમ રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માતમાં 6ના મોત થયા છે. ઘટના સ્થળે 4 લોકોનાં અને સારવાર દરમિયાન 2નાં મોત થયા છે. આ અકસ્માત રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો હતો.
 
તેમાં અન્ય 6 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં અકસ્માતને લઈ તડકેશ્વર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.