ચંડીસર નજીક વિદેશી દારુ ભરેલી ઈનોવા કાર ઝડપાયી ૪લાખ ૪૦ હજાર૮૦૦ ના મુદામાલ સાથે બે ઈસમો ઝડપાયા

. પાલનપુર તાલુકા ના ગઢ પોલીસ સ્ટેશન ના વિસ્તાર મા ભુજ રેન્જ આઈ જી ની સુચના ના આધારે આર આર સેલ ની ટીમ પ્રેટ્રોલીંગ મા હતી દરમિયાન 
આર આર સેલ ના હેડ કોન્સ. નરપતસિંહ અને અ. હેકો. મહેન્દ્રસિંહ ને મળેલી બાતમી ના આધારે એસઆરપી કેમ્પ તરફ થી આવતી ઈનોવા કાર ને ઉભી રખાવી તપાસ કરતા તેની સીટ ના ભાગેથી અને ડેકીમાથી ભારતીય બનાવટ ના વિદેશી દારુ અને બીયર ની ૧૫૬ બોટલ જેની કિંમત ૪૦૮૦૦ તથા ઈનોવા કાર ની કિંમત ૪ લાખ કુલ મળી ૪લાખ ૪૦હજાર ૮૦૦ નો મુદામાલ કબજે લઈ બે ઈસમો ને ઝડપી લીધા હતા જમા઼ં ગાડી નો ચાલક પ્રકાશ પરષોતમભાઈ પટેલ રહે. ધોળાકુવા તા. માણસા અને બીજો દુધાભાઈ હીરાભાઈ ભરવાડ રહે.  રબારી કોલોની અમદાવાદ વાળા વિરુધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.