02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા સહીત બનાસકાંઠામાં હવામાન પલટાયું

ડીસા સહીત બનાસકાંઠામાં હવામાન પલટાયું   15/04/2019

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ડીસા સહીત બનાસકાંઠા જીલ્લામાં અચાનક હવામાન પલટાયું છે. ધૂળની ડમરી સાથે તેજ પવન ફૂંકતા લોકો પરેશાન બન્યા છે.જોકે, વાતાવરણ પલટાના કારણે ઠંડક પ્રસરતા કાળજાળ ગરમીથી રાહત થઇ છે તો કેટલાક સ્થળો પર કમોસમી વરસાદી છાંટણા પણ થયા છે.

Tags :