02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ભારતે કદી કોઈ પર આક્રમણ કર્યું નથી : ઉપરાષ્ટ્રપતિ

ભારતે કદી કોઈ પર આક્રમણ કર્યું નથી : ઉપરાષ્ટ્રપતિ   29/09/2019

આબુ : દેશ-વિદેશથી આવેલ વિશાળ સંખ્યામાં વિશ્વ વિભૂવિઓના શિખર સમેલનના ઉદઘાટન સમારંભમાં પોતાના વકતવ્ય આપતા ઉપરાષ્ટ્રપતિ એ જણાવેલકે ભારતે  કદી કોઈ પર પહેલા આર્કમણ નથી કર્યું ભારતની સંસ્કૃતિ શાંતિ સદભાવ અને વસુધૈવ કુટુંબ કમની છે. પરંતુ આંતકવાદ વિરૂધ્ધ પૂરા વિશ્વએ એક  મંચ પર આવવું પડશે તેમણે જણાવ્યું આપણે નવી તકનિકી  સંશોધનોમાં પ્રગતિ કરીએ છીએ પરંતુ આધ્યાÂત્મક મૂલ્યોનું સિંચન-પ્રાથમિકતા રાખવી પડશે આ દિશામાં બ્રહ્માકુમારીઝ વિશ્વ વ્યાપ્ત કાર્ય કરવા સાક્ષમ છે. ત્યારે ધર્મના નામ પર થતા આંતકવાદને ડામવા તેમનો સહયોગ જરૂરી છે.

Tags :