ગોઢ ગામમાં બે જુથો વચ્ચે અથડામણ ગ્રાહકોને સભાસદ નહી બનાવતા દૂધ મંડળીને તાળા બંધી

 

 ગોઢ ગામમાં બે જુથો વચ્ચે અથડામણ ગ્રાહકોને સભાસદ નહી બનાવતા દૂધ મંડળીને તાળા બંધી

 
 
 
તા.પ્રતિનિધિ       દાંતીવાડા 
દાંતીવાડા તાલુકાના ગોઢ ગામની દુધ ઉત્પાદક મંડળી દુધ ભરાવતા ગ્રાહકોને સભાસદ બનાવવાના મામલે ગામ લોકોએ ચેરમેને સાથે રાખી સાંજના સમયે તાળાબંધી કરવામાં આવી હતી. જા કે મામલો પોલીસ સુધી પહોંચતા દાંતીવાડા પી.એસ.આઈની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. દરમિયાન દુધ ભરાવવાના સાંજના સમયે બન્ને જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બન્ને જુથો વચ્ચે ધીંગાણું ખેલાયુ હતું. 
જેમાં ઘાયલોને સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જા કે સવારમાં દુધ ન ભરાતા ગામના ગ્રાહકોને દુધ ભરાવવા દુધ ડેરીએ જતાં ડેરી બંધ હોવાથી ગ્રાહકોની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે ર૦૦ થી ૩૦૦૦ લિટર દુધ ન ભરાતા દુધ મંડળીને ગ્રાહકોમાં રોષ જાવા મળી રહ્યો હતો.  
બન્ને જુથોએ સામસામે ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી દાંતીવાડા પી.એસ.આઈ વાઘેલા ચલાવી રહ્યા છે. જાકે પોલીસ દ્વારા લાલજીભાઈ ભીખાભાઈ ચૌધરી અને કરમશીભાઈ કાનજીભાઈ ચૌધરી બન્ને વ્યÂક્તઓની ધરપકડ કરવામાં આવી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.