બનાસકાંઠા ભૂસ્તર વિભાગનું મેગા ઓપરેશન : ડીસાના રાણપુર બનાસનદીમાંથી બિન અધિકૃત લિજ ઝડપી

  

 

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.
 
પોલીસના કાફલા સાથે ભૂસ્તર વિભાગની ટીમે રેડ પાડી બનાસનદીમાંથી બિન અધિકૃત લિજ ઝડપી લીધી હતી.
 
જેમાં હીટાચી મશીન સાથે મોટા પ્રમાણમાં વાહનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
 
બનાસકાંઠા ભૂસ્તર અધિકારીની કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.