02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / થરાદ માર્કેટમાં યુવકે સમયસુચકતાથી મોતને હાથતાળી આપી

થરાદ માર્કેટમાં યુવકે સમયસુચકતાથી મોતને હાથતાળી આપી   11/05/2019

થરાદ માર્કેટયાર્ડમાં એક જીપડાલાના ચાલકે બેફામ હંકારતાં એક યુવકને કચડવાની તૈયારી જ હતી.પરંતુ રુંવાડાં ઉભાં કરી નાખતી પ્રત્યક્ષ દેખાતી ઘટનામાં યુવકે માત્રને માત્ર તેની સમયસુચકતાના કારણે મોતને હાથતાળી આપી હતી.વેપારીઓમાં આ જીપડાલાનો ચાલક શિખાઉ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.

Tags :