02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન

હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન   29/12/2018

 
 
 
                                 હિંમતનગરમાં ગતરોજ આવો સૌ સાથે મળીને સ્વચ્છ અને સુંદર બનાવવા હિંમતનગર નગરપાલિકા દ્વારા ગતરોજ ૧ દિવસમાં હિંમતનગરની ૨૫ શાળાઓમાં નગરપાલિકાના કોર્પોરેટર અને  ભાજપના  કાર્યકર્તાઓ  દરેક સ્કૂલોમાં  રૂબરૂ જઈને મારુ હિંમતનગર બુલંદ રહે અને કચરો કચરાપેટીમાં નાખવો, સૂકો કચરો અને ભીનો કચરો અલગ નાખો, રસ્તા ઉપર કચરો નાખવો નહીં, કચરો કચરાપેટીમાં જ નાખો અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવો. જે લોકો રસ્તામાં કચરો નાખતા હોય તે લોકોને પ્રેમથી સમજાવો અને પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા અને કાગળની થેલીનો જ ઉપયોગ કરવો તેવી દરેક બાળકોને એક શપથ લેવડાવી હતી. લગભગ ૧૩૪૮૫ જેટલા વિધાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવશે. નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ, ઉપ-પ્રમુખ  જયાબેન પટેલ, પ્રમુખ અનુરોધભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન સાવનભાઈ દેસાઈ, અમૃત પુરોહિત ચેરમેન કારોબારી સમિતિ  નગરપાલિકાના કર્મચારીઓએ સાથે મળી એક દિવસનું સ્વચ્છતા અભ્યાન સુંદર આયોજન કર્યું હતું.

Tags :