ડીસા પાલિકા સદસ્યની ગાડીમાં મોડી રાતે લાગી આગ, ઘટના પાછળનું કારણ અક્બંદ

ડીસા નગરપાલિકાના પાલિકા સદસ્ય જીતુભાઈ રાણા રવિવારે રાત્રે તેમના પત્ની અને તેમના પુત્ર સાથે તેમના સાસરિયાથી ડીસા આવી રહ્યા હતા તે દરમ્યાન ડીસા તાલુકાના આખોલ ગામ નજીક તેમની ગાડીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ગાડીમાં લાગેલી આ આગની ઘટનામાં પાલિકા સદસ્ય અને તેમના પરિવારનો આબાદ બચાવ થયો હતો. 
   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.