ખેંટવા નજીક ટ્રેઇલર પાછળ ટ્રેઇલર ઘૂસી જતાં બેનાં મોત

 
 
                                  ડીસા-ભીલડી હાઇવે પર ભીલડી ઓવરબ્રીજની બાજુમાં રોડ પર પડેલ ટ્રેઇલરને પાછળથી આવેલ ટ્રેઇલરે ધડાકાભેર ટક્કર મારતાં કેબિનના કૂરચા બોલી ગયા. બે કલાકની જહેમત બાદ બે મૃતકની લાશ બહાર કાઢવામાં         આવી હતી.
ડીસા તાલુકાના ભીલડી-ડીસા નેશનલ હાઇવે પર રેલ્વે ઓવરબ્રિજની બાજુમાં ડીસા તરફથી આવી રહેલ ટ્રેઇલર રોડ પર પડેલ ટ્રેઇલરને પાછળથી આવી રહેલ ટ્રેઇલરે ધડાકાભેર ટક્કર મારતાં પાછળના ટ્રેઇલરના કેબિનના કૂરચા બોલી ગયા હતા અને અંદર સવાર ડ્રાઇવર કંડક્ટર બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.