02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / વિસનગરમાં રાત્રિ દરમિયાન બે શકમંદોની ધરપકડ

વિસનગરમાં રાત્રિ દરમિયાન બે શકમંદોની ધરપકડ   20/03/2019

વિસનગર પોલીસે રવિવારે રાત્રે બસ સ્ટેન્ડ અને રેલવે સર્કલ પાસેથી બે શકમંદોને પકડી પૂછપરછ કરી હતી. 
વિસનગર શહેર પોલીસે રવિવારે રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે બસ સ્ટેન્ડ નજીક ઉમા માર્કેટ પાસે એક શખ્સ પોલીસને જોઇ છુપાઇ ગયો હતો. પોલીસે પૂછપરછ કરતાં તેનું નામ રાવળ કિરણ રાજુભાઇ હોવાનું જણાવ્યું હતું. રેલવે સર્કલ નજીકથી રાવળ પ્રકાશ જગદીશભાઇ શકમંદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે બંનેની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. 

Tags :