સંસ્કૃતથી સંસ્કૃત કેવી રીતે શીખવું? : જાહન્વીબેન શુક્લા

Rakhewal Plus

આજના આધુનિક યુગમાં સમય સાથે તાલ મિલાવવાની નેમ સાથે રખેવાળ દૈનિકે યુ ટ્યુબ પર “રખેવાળ પ્લસ” ચેનલના નામે એક પ્રસારણ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રખેવાળ સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોના મહારથીઓને સમાજ સમક્ષ રજુ કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમારી આ ચેનલમાં આજે આપણે મળીશું જાન્વીબેન શુક્લાને.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.