જમ્મુ-કશ્મીરઃ અનંતનાગમાં સેના સાથેની અથડામણમા એક આતંકી ઠાર, હજુ ૨ આતંકી છુપાયા હોવાની આશંકા

 
 
                         સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. અહીં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર પણ ચાલી રહ્યું છે.પોલીસને આ ઘટનામાં આતંકી યુસુફ ડાર ઉર્ફે કંત્રુનો હાથ હોવાની શંકા છે.  ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ બારામૂલાના તંગમાર્ગમાં ગુરુવારે મોડી રાતે વન વિભાગના એક ઓફિસરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.  શુક્રવારે વહેલી સવારથી અનંતનાગના કોરેગાંવમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાને અહીં ૧ આતંકીને ઠાર કરી દીધો છે. જ્યારે હજુ અહીં ૨ આતંકીઓ છુપાયા હોવાની શંકા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.