02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / શંખલપુરની અનુપમ પ્રા.શાળા અને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અંગે રેલી નીકળી

શંખલપુરની અનુપમ પ્રા.શાળા અને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અંગે રેલી નીકળી   04/08/2018

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળા અને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા બુધવારે ગામમાં સ્વચ્છતા અંગે રેલી કાઢવામાં આવી હતી. 
જેને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અસ્મિતાબેન પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સરપંચ પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. બાળકોની રેલી ગામમાં ફરી સ્વચ્છતા અંગે સંદેશ પ્રસરાવ્યો હતો. 

Tags :