02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે કાર્યપધ્ધતિથી કર્મચારીઓને માહિતગાર કરાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે કાર્યપધ્ધતિથી કર્મચારીઓને માહિતગાર કરાયા   14/02/2019

 
 
 
 
 
                  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે મતદારોમાં ઈફસ્, ફફઁછ્‌ની કાર્યપધ્ધતિથી સામાન્ય મતદારો માહિતગાર થાય અને તેની કાર્યરીતી અંગે જાણકારી મેળવે તેમજ તેની વિશ્વનીયતા અને પારદર્શિતા અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે ભારત ચૂંટણી  આયોગની સુચનાથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ કર્મચારીઓ તમામ ગામોમાં જઇ મતદારોને ઈફસ્, ફફઁછ્‌નું નિદર્શન કરી માહિતગાર કરશે. 
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓએ ઈફસ્, ફફઁછ્‌ની સંપુર્ણ જાણકારી મેળવી સોંપાયેલ વિસ્તારના મતદારોને ઈફસ્, ફફઁછ્‌નું નિદર્શન કરી તેની કાર્યપધ્ધતિથી માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો. 
આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી મુકેશભાઇ પટેલ, રાધનપુરના પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારી ઓ ઉપસ્થિત રહયા હતા.

Tags :