02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં ઉનાળાના આગમન ટાણે જ અષાઢી માહોલ : કમોસમી છાંટા પડતા ખેડૂતોના જીવ તાળવે

બનાસકાંઠામાં ઉનાળાના આગમન ટાણે જ અષાઢી માહોલ : કમોસમી છાંટા પડતા ખેડૂતોના જીવ તાળવે   13/03/2019

 
 
 
  
 
                           બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં ૫લટો આવ્યો છે અને વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.ત્યારે આજે વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળ ગોરંભાતા અષાઢી માહોલ જોવા મળ્યો હતો.સવારે જીલ્લામાં કેટલાક સ્થળે કમોસમી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. હાલમાં જીલ્લામાં ખેડૂતોએ ઘઉં,જીરું,એરંડા,ઉનાળુ બાજરી સહિતના પાકોને નુકશાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે.બીજી તરફ તાપમાનમાં ફેરફાર થતા સીજનલ બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
 
 
 

Tags :