ડીસા: પાર્લરમાં તસ્કરો પતરું તોડી બાર હઝારની મત્તા ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે

ડીસા ભોપાનગર પૂરગ્રસ્ત કોલોનીમાં આવેલ માસ્ટર પાર્લરમાં ગત રાત્રીના સુમારે તસ્કરો પતરું તોડી દુકાનની અંદર ઉતરી બાર હજારની મત્તા ઉઠાવી રાત્રીના અધારામાં તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે.
 
મળતી માહીતી મુજબ ભોપાનગર હાઈવે પર આવેલ માસ્ટર પાર્લર ચલાવતા ખલીલ એહમદ ગુલામ એહમદ શેખના પાર્લરમાં ગત રાત્રીના સુમારે રાત્રીના સુમારે તસ્કરો દુકાનનું પતરું તોડી અંદર પ્રવેશ કરી પાર્લરમાં પડેલ પાંચ મોબાઇલ કિંમત રૂ પાંચ હજાર તથા ગલ્લામાં પડેલ રૂ સાત હજાર તથા હાથ ઘડિયાળ સહિત બાર હજારની કિંમતની ઉઠાંતરી કરી રાત્રીના અંધારામાં ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે ભોપાનગર પોલીસ ચોકી નજીક હોવા છતાં પણ તસ્કરો ચોરી ક્રિબ પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે તયારે સેહર પી આઈ આ વિસ્તારમાં પેટ્રોલીગ વધારો તસ્કર રાજ અટકાવે તેવી જન માંગ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.