02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / લોકસભાની ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કરી

લોકસભાની ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કરી   11/03/2019

૭ તબક્કમાં યોજાશે લોકસભાની ચૂંટણી
 
23 એપ્રિલએ ફેઝ-૧ ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન
 
૨૫-૩-૧૯ નોમિનેશનની અંતિમ તારીખ
 
આજથી લોકસભાની ચૂંટણી માટે આચાર સંહિતા લાગુ
 
૨૩ મેના રોજ  લોકસભાની ચૂંટણીનું પરિણામ
 
૯૦ કરોડ લોકો કરશે મતદાન
 
પ્રથમ વખત EVMમાં ઉમેદવારનો ફોટો લગાવવામાં આવશે
 
લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત VVPATનો ઉપયોગ થશે
 
વોટર સ્લિપ મતદાનના પાંચ દિવસ પહેલા મળશે

Tags :