હિંમતનગરમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસે રેલી યોજાઈ
હિંમતનગર
હિંમતનગરમાં વિશ્વ ફોટોગ્રાફિ દિવસ છે. આ દિવસ છે આ દિવસે ફોટાગ્રાફર નૂ શસ્ત્ર એટલે કે કેમેરા ની શોધ કરવા માં આવી હતી. તે કેમેરા વિશ્વ ને જીવનભરની યાદ સાચવવા ની એક છબી આપી. લોકજીવનના સુખ દુઃખના સંભારણા માટે એક સુદર શોધ થઈ તેને આવનાર પેઢી વર્ષો સુધી યાદ કરે તેને માટે તે સમયમા ફોટોગ્રાફરો એ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવાની શરૂઆત કરી. વિશ્વ ફોટોગ્રાફી દિવસને ઉજવવા હિંમતનગર ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસીએશન ને સવારે ૯ઃ૦૦ થી ૧૨ ના રોજ તા-૧૯-૮-૨૦૧૮ ના રોજ એક મહારેલીનું આયોજન કરવામા આવેલ. હિંમતનગર ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસીએશન ના પ્રમુખ નૈલેશ દવે તેમજ કારોબારી કિશોર પટેલ નરેન્દ્ર પટેલ મુકેશ પટેલ રામસી રાજપુરોહિત ભાવેશ પટેલ સતીશ ભટ્ટ યોગેશ સુથાર સચિન પટેલ વિશાલ દરજી હસમુખ સુથાર યોગેશ અશોક વાઘેલા મુકેશ પટેલ ના તમામ સભ્યો ની આગેવાની હેઠળ હિંમતનગર તાલુકા ના તમામ ફોટોગ્રાફરો હાજર રહી એક ડ્રેસ પહેરી હિંમતનગર શહેર મા રેલીનું પ્રસ્થાન દુર્ગા બજારથી નીકળી છાપરીયા સર્કલ મોતીપુરા નગર ટાવર ચોક પોલોગ્રાઉન્ડ પર રેલી પરત આ હતી ના રાજ માર્ગો ઊપર વિશ્વ ફોટોગ્રાફી ડે ના બેનરો સાથે લઈ ને બાઈક રેલી ફેરવી લોકમાં ફોટોગ્રાફી ડે નો પરિચય કરાવ્યો હતો.