02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / અમીરગઢના ડાભેલી ગામ નજીક સ્કુલની પ્રવાસ બસને અકસ્માત, એકનું મોત

અમીરગઢના ડાભેલી ગામ નજીક સ્કુલની પ્રવાસ બસને અકસ્માત, એકનું મોત   12/09/2018

પાટણની જ્ઞાન મંદિર સ્કુલના વિદ્યાર્થીઓ સાથેની લક્ઝરી બસ અંબાજીના પ્રવાસે નીકળી હતી ત્યારે આજે અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીક ગાયને બચાવવા જતા બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી જઈ ઝાડ સાથે ટકરાઈ હતી જે અકસ્માતમાં પ્રવાસમાં સાથે આવેલા સ્કુલના પટ્ટાવાળાનું મોત નીપજ્યું હતું જ્યારે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થવા પામી હતી આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

Tags :