02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુરતના વરાછામાં પતંગના દોરાથી બાઈક ચાલકનું ગળું કપાતા 28 ટાંકા લેવાયા

સુરતના વરાછામાં પતંગના દોરાથી બાઈક ચાલકનું ગળું કપાતા 28 ટાંકા લેવાયા   08/01/2019

વરાછા વિસ્તારમાં આવેલા સરથાણા બ્રીજનો ઢાળ ઉતરતી વખતે દૂધનો ધંધો કરતાં યુવકનું ગળું પતંગના દોરાથી કપાયું હતું. યુવકના જમણા હોઠથી ગળા સુધીનો ભાગ દોરાથી કપાતા લોહી વહેવા લાગ્યું હતું. જેથી સ્થાનિકોની મદદથી યુવકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 28 જેટલાં ટાંકા લેવામાં આવ્યાં હતાં.

Tags :