ડીસામાં સરદારબાગ નજીક 108 અને કાર વચ્ચે અકસ્માત

koboQYJGRf0
બનાસકાંઠા

 
   ડીસામાં સોમવારે સરદારબાગ નજીક એક બલેનો કાર અને 108  વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં 108 વાન પલટી ખાઈ ગઈ હતી. જેમ તેના ચાલકને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.