થરાદની ખોડા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકીંગ કામગીરી હાથ ધરાઇ

થરાદ : સ્વતંત્રતાપર્વની પુર્વ સંધ્યાએ  અને આઈ.બી.ના એલર્ટના ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ ખોડા બોર્ડર (થરાદના ખોડા ચેકપોસ્ટ) પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતી તમામ ગાડીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. થરાદ પોલીસ જવાનો તેમજ ય્ઇડ્ઢ જવાનો ખડેપગે. રહીને નાનામોટાં તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતાં દારૂની ખેપ મારતા બુટલેગરોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.