સાબરકાંઠા એલસીબીએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

 
 
 
                                 સાબરકાંઠા જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા પકડવાના બાકી આરોપી ઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ વી.યુ. ગડરીયા પો.સ.ઇ. એલ.સી. બી. તથા એે.એસ.આઇ વિષ્ણુભાઇ, પોકો સનતભાઇ, પોકો ભાવેશભાઇ, પોકો પ્રહર્ષકુમાર, ડ્રા.પો.કો. પ્રહલાદસિંહ  નાઓને મળેલ બાતમી મળેલ આધારે વિજયનગર પો.સ્ટે.ના થર્ડ.ગુ.ર.નં. ૫૧૨૮/૨૦૧૫ પ્રોહી એક્ટ કલ ૬૬બી, ૬૫એઇ, વી.મુજબના કામે નાસતો ફરતો આરોપી જગદીશ લાલુરામ પટેલ રહે.કારછા તા.ખેરવાડા જી. ઉદયપુર રાજસ્થાન વાળા ને કારછા તા.ખેરવાડા જી. ઉદયપુર થી તા. ૦૫/૧૨/૧૮ ના ક. ૧૪/૦૦ વાગે સી.આર.પી.સી કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી વિજયનગર  પો.સ્ટે. સોંપેલ છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.