પાટણના છીડીયા દરવાજા વિસ્તારમાંથી બાઇકની ઉઠાંતરી

પાટણના છીડિયા દરવાજા વિસ્તારમાં પાર્ક કરેલા બાઇક કોઇ તસ્કરે ઉઠાંતરી કરી લઈ ગયો હતો.પાટણના બુકડી વિસ્તારમાં રહેતા વિકી રમેશભાઈ મોદીનું બાઈક જીજે ૨૪ પી ૯૩૩૭નું લઇ ૨૨ ફેબ્રુઆરીના રોજ છીડીયા વિસ્તારમાં બાઇક પાર્ક કરીને ગયા હતા તે અડધો કલાક કામ અર્થે ગયેલા તે કોઈક તસ્કર બાઇકની ઉઠાંતરી કરી ગયો હતો.આ અગે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.