આજે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના

લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની  ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ અને ફાઇનલ તબક્કામાં પહોંચી છે કારણ કે, હવે ઉમેદવારીપત્ર ભરવાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકોના ઉમેદવારો ફાઇનલ કરી શકી નથી. ભાજપના હજુ ૧૬ ઉમેદવારોના નામ બાકી છે ત્યારે કોંગ્રેસના તો હજુ યાદીને લઇ ઠેકાણાં જ નથી. હજુ માંડ ચાર-પાંચ બેઠકોના ઉમેદવારો નક્કી થઇ શકયા છે ત્યારે હવે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની આવતીકાલે દિલ્હી ખાતે મળનારી બેઠકમાં તમામ નામો નક્કી થઇ જવાની પૂરી શકયતા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.