દિયોદર : તાલુકાના જાડા ગામ પાસેબાઇક અને મારૂતિ વચ્ચે અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છેજે ભાભર તાલુકાના ઇન્દરવા ગામનો હોવાનુ મનાય છે.અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકના ફુરચા બોલી ગયા હતાં. બે ઘાયલ વ્યક્તિઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.બાદ માં વધારે સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા છે.