ચાણસ્મા તાલુકાના પીંઢારપુરાના બેનની સોનાની ચેન લુંટાઈ

ચાણસ્મા તાલુકાના પીંઢારપુરાના વતની અને હાલે ચાણસ્મા હાઇવે પર નિર્મળનગર પાસે તિરૂપતિ નગર-૨ માં રહેતાં જસવંતલાલ બબલદાસ સોનીના પત્ની દમયંતીબેન (૫૬) શુક્રવારે રાત્રે રોજની જેમ નાઇટવોક કરવા તેમના ઘરેથી નીકળેલ હતા જેઓ ૧૬/૩૦ કલાકે માધવવીલા સોસાયટી પાસે આવતાં બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી દમયંતિબેને ગળામાં પહેરેલ સોનાની ચેનની કિ.રૂ.આશરે ૨૫૦૦૦ની ઝુંટવી ખેંચી લઈ નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે તેઓએ શોધખોળના અંતે શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરતાં પીઓસઆઇ જે.ડી.ઓઝા તપાસ ચલાવી રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.