02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / આરઆરએસના સંચાલક પ્રશાંત જોશી અને ખેડૂત અગ્રણી ચીમન ગજેરા કોંગ્રેસમાં જોડાયા

આરઆરએસના સંચાલક પ્રશાંત જોશી અને ખેડૂત અગ્રણી ચીમન ગજેરા કોંગ્રેસમાં જોડાયા   22/03/2019

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસમાં આયારામ ગયારામની સિઝન ખૂલી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સહિત આગેવાનો  ભાજપમાં જોડાયા છે તો ભાજપ સાથે જોડાયેલા નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. જેમાં ભાજપની માતૃ સંસ્થા આરઆરએસના સંચાલક પ્રશાંત જોશી અને ખેડૂત અગ્રણી ચીમન ગજેરા કોંગ્રેસમાં આજે જોડાતા રાજકારણમાં ખળભળાટ વ્યાપ્યો છે. 

Tags :