02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ચાણસ્મા-બહુચરાજી પંથકમાં ભારે ચક્રવાત અને વરસાદથી નુકશાન

ચાણસ્મા-બહુચરાજી પંથકમાં ભારે ચક્રવાત અને વરસાદથી નુકશાન   26/09/2018

 
 
ચાણસ્મા
ચાણસ્મા અને બહુચરાજી પંથકમાં લાંબા સમયથી રાહ જાવડાવ્યા બાદ ગઈકાલે પવનના ભારે સુસવાટા સાથે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. ભારે વરસાદથી ખેતીમાં બીટી પાકને વ્યાપક નુકશાન થયું  હતું. જ્યારે આ બંને વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભારે ચક્રવાતથી મકાનોમાં પતરાં ઉડી જવાની ઘટનાઓ સાથે વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિકને પણ માઠી અસર થઈ હોવાના હેવાલો પ્રાપ્ત થયા હતા.
 આ બંને તાલુકામાં ચોમાસાની ઋતુનો સરેરાશ વરસાદ ૪ થી પ ઈંચ થતાં આ વિસ્તારમાં સુકા દુષ્કાળની ભીતિ ઉભી થઈ હતી. હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી હતી.

Tags :