02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / પાટણમાં તિરંગાના ધ્વજનું વેચાણ કરતી ગરીબ બાળીકાઓ

પાટણમાં તિરંગાના ધ્વજનું વેચાણ કરતી ગરીબ બાળીકાઓ   09/08/2018

૧પ મી ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે તિરંગા ધ્વજનું ઠેરઠેર વેચાણ થાય છે. ત્યારે પાટણમાં એસ.ટી. બસસ્ટેન્ડ નજીકના ચાર રસ્તા પર મુકવામાં આવેલી સિધ્ધરાજ જયસિંહની પ્રતિમા પાસે દેશની ગરીબ બાલીકાઓ તિરંગના ધ્વજ વેચીને શહેરની જનતામાં દેશપ્રેમની ભાવના વધારીને પોતાના પરિવારને આર્થિક સહયોગ કરી રહી છે.
 

Tags :