ધાનેરામાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 
 
 
                     ધાનેરા પોલીસ રાઉન્ડમાં હતી તે દરમ્યાંન ઊંચ પાળિયાના રસ્તે જતાં માર્કેટના બંધ જોપા આગળ ૫ જણ હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડી  તેમની પાસેથી ૪ મોબાઈલ સાથે ૪૭૩૦રૂપિયા સાથે ઝડપી પાડયા હતા.ટુંકી હકીકત એવી છે કે ધાનેરા પોલીસના જવાનો રાયચંદભાઈ  ખાનાભાઈ, અલ્પેશભાઈ, સુરેશભાઈ, વિગેરે રાઉન્ડમો હતા તે દરમ્યાન પીઆઈ.પાઠક ગંબજારના બંધ ગેટ આગળ જુગાર રમાય છે તેવી સૂચના મળતા પોલીસ જવાનો ઘટના  સ્થળે પહોંચી ગઈ તપાસ કરતો ૫ ઈસમો હર જીત તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથે જડપી પાડી ૪મોબાઈલ કીમત રૂ.૩૫૦૦,તથ રોકડા,૪૭૩૦,બાજી પત્તા સાથે ભરતભાઇ તલસભાઈ સુથાર,ગામ થાવર, બબાભાઈ હરચનભાઈ,રબારી ભીલવાસ ધાનેરા, પ્રકાશભાઈ સોનાજી માજીરાણા  સિયા રોડ, મસરુંભાઈ નાગજીભાઈ મેઘવાળ, મલોત્રા,વકતાભાઈ પિરાંભાઈ  રબારી,સરાલની અટક કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.