02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસા સેન્ટરનું એસ.એસ.સી. નું ૬૯.૬૭ % પરિણામ

ડીસા સેન્ટરનું એસ.એસ.સી. નું ૬૯.૬૭ % પરિણામ   21/05/2019

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯ માં લેવાયેલ એસ.એસ.સી. પરીક્ષાનું પરિણામ જિલ્લાનું ૬૮.૫૯ % આવ્યું છે જયારે ડીસા સેન્ટરનું પરિણામ ૬૯.૬૭ % જેટલું ઊંચું આવ્યું છે સેન્ટરમાં સંત અન્ના હાઇસ્કુલના વિદ્યાર્થી પ્રજાપતિ કાર્તિક પ્રકાશચંદ્રે  ૬૦૦ માંથી ૫૬૧ ગુણ સાથે ૯૯.૮૪ પીઆર મેળવી મોખરે રહ્યો છે જયારે સંત અન્ના હાઇસ્કુલનો જ વિદ્યાર્થી ચાવડા મહંમદ કૈસ હિફાઝૂર રહેમાન ૬૦૦ માંથી ૫૫૬ ગુણ સાથે ૯૯.૭૫ પીઆર મેળવી બીજા ક્રમે તેમજ આદર્શ હાઇસ્કુલનો વિદ્યાર્થી પરમાર સાહિલ ચેતનકુમાર ૬૦૦ માંથી ૫૫૫ ગુણ સાથે ૯૯.૭૩ પીઆર મેળવી સેન્ટરમા ત્રીજું સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત ડીસાની એન્જલ્સ સ્કૂલનો વિધ્યાર્થી સોની હર્ષ કલ્પેશ ભાઈએ એ વન ગ્રેડ સાથે સમગ્ર જીલ્લામાં એ ગ્રેડ મેળવ્યો છે. તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન. 

Tags :