02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડાએ ટ્રાફીક ઝુંબેશ હાથ ધરી

હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડાએ ટ્રાફીક ઝુંબેશ હાથ ધરી   10/08/2018

 હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડાએ ટ્રાફીક ઝુંબેશ હાથ ધરી
 
હિંમતનગરમાં સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકે સ્પેશ્યલ  ટ્રાફિક  ડ્રાઈવ રાખેલ.જે અનુસંધાને ભીડભાડવાળી જગ્યાઓ તથા રસ્તાઓ ઉપરનો ટ્રાફિક એકદમ ક્લિયર કરાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને હિંમતનગર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન,  હિંમતનગર શહેર ટ્રાફિક શાખા તથા ર્જીંય્, ન્ઝ્રમ્ ઊઇ્‌, મ્ડ્ઢડ્ઢજી દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ  કરી હિંમતનગર શહેરના રસ્તાઓ પરનો ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી કરી ટ્રાફિકમાં અડચણરૂપ થનાર વિરૂદ્ધમાં આઇ.પી.સી કલમ  ૨૮૩ મુજબ  કુલ ૧૬ ગુના દાખલ કરવામાં આવેલ છે  તથા એમ.વી. એકટ ૨૦૭ મુજબ બે વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે  તેમજ ૧૭૦૦/- રૂપિયા જેટલો રોકડ દંડ કરવામાં આવેલ છે.       

Tags :