02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસમાંથી પરથી ભટોળે ફોર્મ ઉપાડ્યું

બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસમાંથી પરથી ભટોળે ફોર્મ ઉપાડ્યું   03/04/2019

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે લાંબી મડાગાંઠ બાદ આખરે બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ પર પસંદગી ઉતારી છે. જેથી હવે ચૌધરી સમાજના બે આગેવાનો વચ્ચે ચુંટણી જંગ જામશે. આજે કોંગ્રેસના દાવેદાર પરથીભાઇ ભટોળે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવી પોતાનું ઉમેદવારી ફોર્મ લીધું હતું. જેના પગલે છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. 

Tags :