ખેલ મહાકુંભમાં પાટણની પાયોનીયર સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા

 પાટણ : પાટણ સ્થિત ગ્રીનકેમ્પસ એવા કે.સી.પટેલ વિદ્યાસંકુલ સંલગ્ન પાયોનિયર સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ – મહાકુંભ-૨૦૧૯ માં જુદી જુદી રમતોમાં પોતાનું કૌવત બતાવી શાળા પરીવારનું નામ રોશન કર્યું છે. ખેલ મહાકુંભ ૨૦૧૯ પૂરજોશમાં રમાઈ રહ્યો છે. ત્યારે પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓ જુદી-જુદી રમતોમાં જુદા જુદા વિભાગો માં પોતાની નિપૂણતા પૂરવાર કરી વિજયી બની આગળ ના લેવલ પર પસંદગી પામેલ છ
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.