02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં નવરાત્રીની ધૂમ

રાધનપુરમાં નવરાત્રીની ધૂમ   17/10/2018

રાધનપુરમાં પાંચમા નોરતે શહેરના તમામ વિસ્તારોમાં ખેલૈયાઓ મનમુકીને 
 
 
ગરબે ઘૂમ્યા હતા.જલારામ પાર્ટી પ્લોટ ખાતે શહેરના ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા, જ્યાં યુવતીઓ અને મહિલા ઓએ અવનવા ડ્રેસ પહેરીને નવલાં નોરતાની રંગત જમાવી હતી.જયારે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગરબાની રમઝટ જામી હતી. 

Tags :