બનાસકાંઠા જીલ્લામાં અવારનવાર ઝેરી કોબ્રા અને અજગર મળી આવે છે ત્યારે જીલ્લાના ડીસા તાલુકાના ઢૂવા ગામમાંથી ૧૦ ફૂટ લાંબો સાપ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ મહામુસીબતે સાપને પકડ્યો હતો.જોકે,૧૦ ફૂટ લાંબો સાપ જોઈ સૌ અચંબામાં મુકાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ સાપ ને પકડી જંગલમાં સુરક્ષિત છોડી મુક્યો હતો.