ડીસામાં ચેક રિટર્ન કેસમાં ખેડૂતને એક વર્ષની સજા

ડીસા તાલુકાના વાસણા ગામના ખેડૂતે પોતાના વેપારી મિત્ર પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ ઉછીની લઈ પરત ન આપતા વેપારીએ ચેક રીટન કેસની ફરિયાદ નોંધાવતા  ડીસાના ખેડૂતને એક વર્ષની સજા તેમજ આવ્યો હતો અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના જુનાડીસા પાસેના વાસણા ગામના લખમાજી મંગાજી માળી એ ડીસાની વસુંધરા સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર ભરતભાઇ નરસીભાઇ જોષી પાસેથી રૂપિયા ૩ લાખ ઉછીના લીધા હતા જે પેટે તેઓએ તેમના બેંક ખાતાનો ચેક આપ્યો હતો જોકે ત્યારબાદ મુદ્દત પૂર્ણ થવા છતાં પૈસા પરત આપી શક્યા ન હતા જેથી ભરતભાઈ તેમની સામે ચેક રીટન કેસ ની ફરિયાદ કરી હતી જે કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એચ.એસ ખૂટવા ડે આરોપીને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ એક વર્ષની સાદી કેદની સજા તથા ૫૦ હજારનો દંડ કર્યો તો જો આરોપી તો વધુ છ માસની કેદની સજા હુકમ કર્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.