હિંમતનગર ખેડબ્રહ્મા હરણાવનદી પુલપર વેદીશી દારૂ ભરેલી કાર ધડાકાભેર રોડ સાઈડ ના ડિવાઈડર સાથે અથડાતા બનાવ બન્યો.સ્વીફ્ટ ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડી પલ્ટી મારતા કાર ચાલક ગાડી મૂકી ફરાર થયો.૩૧ ડિસેમ્બર નજીક આવતા દારૂની હેરાફેરી વધી.
સ્વીફ્ટ ગાડી માંથી વિદેશ દારૂ બિયર ટીન .ન.૧૯૪ જેની કિંમત રૂ.૩૦૧૫૧ અને સ્વીફ્ટ ગાડી કિંમત રૂ.૨,૫૦,૦૦૦/- મળી ટોટલ કિંમત રૂ.૨,૮૦,૧૫૧/- નો કુલ મુદામાલ ઝડપી. ખેડબ્રહ્મા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.