ડીસા સહિત જિલ્લાના હવામાનમાં ફરી પલટો

 
 
ડીસા
બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં વેસ્ટ રન ડિસ્ત રબસના કારણે ફરી એકવાર પલટો આવ્યો છે આકાશમાં વાદળાં ઘેરાતાં ઠંડી નું પ્રમાણ સાવ ઘટી ગયું છે જયારે બપોરના સુમારે ગરમી વર્તાય છે તેથી મિશ્ર ઋતુથી બીમારીઓનો ઉપદ્રવ વધી પડ્‌યો છે ચાલુ વર્ષે નવેમ્બર મહિનો પૂરો થવાના આરે છે તેમછતાં ઠંડી વર્તાતી નથી જેના કારણે વાવેતરમાં ઘટાડો થયો છે ઉપરથી હવામાન પલ્ટાતા થયેલ વાવેતર ઉપર વિપરીત અસરો પડી રહી છે તેથી ખેડૂતો માથે સનકટના વાદળા છવાયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.