02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / લોકસભા ચૂંટણી : કોંગ્રેસે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યાં, પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોરનું નામ જાહેર

લોકસભા ચૂંટણી : કોંગ્રેસે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યાં, પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોરનું નામ જાહેર   28/03/2019

ગુજરાતમાં કોંગ્રેસે 26 લોકસભા બેઠકો માટે અગાઉ 6 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોર,રાજકોટ-લલિત કગથરા, જુનાગઢ - પુંજા વંશ, વલસાડ- જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, પંચમહાલ-વી.કે. ખાંટ અને બારડોલીમાં તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ છે. 

Tags :