02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમૂલ દૂધના ભાવમાં લીટરે ૨ રૂ.નો વધારો

અમૂલ દૂધના ભાવમાં લીટરે ૨ રૂ.નો વધારો   22/08/2019

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ૨ રૂ.નો વધારો કરવામાં આવ્યો છે.પશુદાણના ભાવમાં ૧૪૦ રૂ.નો વધારો થતા દૂધના ભાવો વધ્યા હોવાનું જાણવા મળ્યું છે.ભાવ વધારો થતા અમૂલ તાઝા દૂધ હવે ૪૩ રૂ. અને અમૂલ ગોલ્ડ દૂધ ૫૨ રૂ. લીટર મળશે.સતત વધતી જતી મોઘવારી વચ્ચે આમપ્રજાએ વધુ બોજ સહન કરવો પડે તેવી નોબત આવી છે.

Tags :