રૂ.૭.૭૮ લાખ રૂપિયા ભરેલ થેલો બાઈકર્સ ૭ સેકન્ડમાં લૂંટી ફરાર ઘટના સીસીટીવીમાં કેદ

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ચેઈનસ્નેચીંગ ઘટનાના આરોપીઓને બંને જીલ્લા પોલીસતંત્ર દ્વારા ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેતા થોડા સમય થી મહિલાઓ અને પ્રજાજનો હાશકારો અનુભવ્યો હતો ત્યારે બાયડના આંબલીયારા ગામ બસ સ્ટેન્ડ નજીક સાંજના ૬ વાગ્યાના સુમારે આંગડિયા પેઢીના કર્મચારીને બે બાઈકર્સ પાસે થી ૭.૭૮ લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી આંગડિયા પેઢીના કર્મચારીએ લૂંટ અટકાવવા મરણીયો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો ઈજાગ્રસ્ત આગંડિયા પેઢીના કર્મચારીને સારવાર અર્થે બાયડ દવાખાને ખસેડવામાં આવ્યો હતો લૂંટની ઘટનાના પગલે આંબલીયારા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
બાયડની જે.કે આંગડિયા પેઢીના કર્મચારી અને આંબલીયારા ગામમાં રહેતા સોમાભાઈ પટેલ આંબલીયારા બસ સ્ટેન્ડ નજીકથી સાંજના સુમારે થેલામાં ૭.૭૮ લાખની રકમ લઈ ચાલતા પસાર થતા હતા ત્યારે સમડીની ઝડપે બે બાઈક સવાર લૂંટારુઓએ 
સોનાની ચેઇનની પણ ખરીદી કરી હતી. આમ પ્રૌઢના કુલ રૂપિયા ૭૯,૦૦૦ હજાર ઉપાડી ઠગાઈ કરવામાં આવી હતી. આ અંગે જયંતીલાલએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગૂનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.