ધાનેરાના લવારા ગામે દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા

  ધાનેરા : ધાનેરા તાલુકાના લવારા ગામે એક કરીયાણાની દુકાનમાંથી ૧ર૦૦ રોકડ મળી કુલ ૩પ૯૩પ રૂપિયાની ચોરી ત્રણ ઈસમો દ્વારા બોલેરો  ગાડી સાથે આવી  કરી હોવાની ફરીયાદ નોંધવા પામી હતી. પોલીસ ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા.
બનાવની ટુકી હકીકત એવી છે કે ધાનેરાના લવારા  ગામે મકનસિંહ સુરનંગજી વાઘેલાના કરીયાણાની દુકાનમાંથી તા.૧-૭-૧૯ થી ર-૭-૧૯ ની મધ્યરાત્રીએ એક બોલેરો ગાડીમાં આવેલ ત્રણ ઈસમો સુરેશભાઈ ગોકળભાઈ ચૌધરી, ભીખાભાઈ જે સુરેશભાઈ ચૌધરી, પ્રવિણભાઈ જારાભાઈ માળી રહે. કોટડા વાળાઓઓ ગાડી સાથે રાત્રીના તાળા તથા સટર તોડી ચોરી કરતા લોકોએ જાએલ હોઈ તેમના વિરૂધ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ચોરી આ ઈસમોએજ કરી હોવાની ફરીયાદ નોંધાવતાં ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી હતી. જાકે  પોલીસે ત્રણેય શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.