02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / રાજકોટમાં રસ્તા પર ચાલતી વિદ્યાર્થિનીની છેડતી કરવી રિક્ષાચાલકને ભારે પડી ગઈ

રાજકોટમાં રસ્તા પર ચાલતી વિદ્યાર્થિનીની છેડતી કરવી રિક્ષાચાલકને ભારે પડી ગઈ   04/03/2019

રાજકોટમાં રસ્તા પર ચાલતી વિદ્યાર્થિનીની છેડતી કરવી રિક્ષાચાલકને ભારે પડી ગઈ. રિક્ષા લઈને વિદ્યાર્થિનીનો પીછો કરી છેડતી કરતાં રિક્ષાચાલકને એક મહિલાએ ઝડપી પાડ્યો અને તેની રસ્તા વચ્ચે જ ધોલાઈ શરૂ કરી દીધી. બાદમાં ટોળાંએ પણ રિક્ષા ચાલક પર હાથ ખંખેરી નાખ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી રિક્ષાચાલકની ધરપકડ કરી હતી. અને બાદમાં તેનું સરઘસ કાઢી માંફી મંગાવી ઊઠક-બેઠક કરાવી
 
હતી.

Tags :