02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / રાહુલ નો ઈશારો ભાજપની સરકાર દ્વારા વીજ બીલમાં માફી તરફ : સીએમ જાગ્યા પણ પીએમ મોદી હજી ઉંઘે છે

રાહુલ નો ઈશારો ભાજપની સરકાર દ્વારા વીજ બીલમાં માફી તરફ : સીએમ જાગ્યા પણ પીએમ મોદી હજી ઉંઘે છે   19/12/2018

 
 
 
               રાહુલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીએ આસામ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને ઉંઘમાંથી જગાડી દીધા છે પણ પીએમ મોદી હજી સુઈ રહ્યા છે.
 
 
           ભાજપને પણ હવે પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવાની ફરજ પડી રહી છે.  રાહુલ ગાંધીનો ઈશારો આસામમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતોની દેવા માફી અને ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા વીજ બીલમાં માફી તરફ હતો. આ બંને રાજ્યોએ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ ગઈકાલે જ ખેડૂતોને રાહત આપતી જાહેરાત કરી હતી.

Tags :