02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા સિવિલ હોસ્પિટલમાં સોશ્યલ ડિસ્ટેસિંગ

ડીસા સિવિલ હોસ્પિટલમાં સોશ્યલ ડિસ્ટેસિંગ   25/03/2020

ડીસા 
કોરોના વાઈરસ સામે લડવા માટે સોશ્યલ ડિસ્ટેસિંગને દુનિયામાં સૌથી મોટો ઉપાય માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે તેમના સંબોધનમાં આ અંગે ભાર મૂક્યો હતો. ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં સોશ્યલ ડિસ્ટેસિંગનો અમલ કરી દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.

Tags : Deesa,banaskantha,Gujarat,Rakhewal