02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ડીસા ભીલડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલર સળગી ઉઠતા ડ્રાઈવર ભડથું

ડીસા ભીલડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલર સળગી ઉઠતા ડ્રાઈવર ભડથું   11/05/2019

ડીસા ભીલડી હાઇવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રેલર આગળ પાછળ અથડાતા ટ્રેલરમાં આગ લાગતા ટ્રેલરનો ડ્રાઈવર ગાડીમાં જ જીવતો ભડથું થઇ ગયો હતો.આ બનાવની જાણ થતા ડીસા પાલિકાના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી.આ બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. 

Tags :